ઈથેનનું દહન કરવામાં આવે છે. દહન દરમિયાન કાર્બનની સંકરણ અવસ્થા શેમાંથી શેમાં બદલાય છે?

  • A
    $sp^3$ થી $sp^2$
  • B
    $sp^3$ થી $sp$
  • C
    $sp$ થી $sp^3$
  • D
    $sp^2$ થી $sp^2$

Explore More

Similar Questions

કયો આલ્કેન માત્ર એક મોનો-ક્લોરીનેટેડ નીપજ આપે છે?

જ્યારે આલ્કાઈલ હેલાઈડ ડાયઆલ્કાઈલ કોપર લિથિયમ (ગિલમેન પ્રક્રિયક) સાથે પ્રક્રિયા કરે છે ત્યારે કઈ નીપજ મળે છે?

નીચેનામાંથી કયું હાઇડ્રોકાર્બન સંયોજન $C_{6}$ થી $C_{8}$ ની રેન્જમાં કાર્બન પરમાણુઓ ધરાવે છે?

વિધાન $(A):$ સોડિયમ એસીટેટનું કોલ્બે વિદ્યુતવિભાજન કરવાથી ઈથેન મળે છે.
કારણ $(R):$ કેથોડ પર મિથાઈલ મુક્ત મુલક બને છે.

નીચેના પૈકી કયું સંયોજન સૌથી વધુ સ્થાયી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo